Ticker

6/recent/ticker-posts

5G ફોન લીસ્ટ 15000 થી ઓછી કિંમત, વાંચો લેટેસ્ટ ફિચર્સ ની માહિતી/5G Phone List price Below 15000 5G Phone Full List https://ift.tt/cRbrHF9

5G ફોન લીસ્ટ 15000 થી ઓછી કિંમત: હવે આપણા દેશમાં પણ 5G ઈન્ટરનેટ સર્વિસનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ સર્વિસને તમે 5G સ્માર્ટફોનમાં જ યુઝ કરી શકશો. જો તમારી પાસે 5G સ્માર્ટફોન નથી તો આજે અમે તમને ₹15,000ના બજેટમાં આવતા ટોપ-5 5G સ્માર્ટફોન TOP 5 5G PHONE LIST વિશે જણાવીશું. ચાલો જાણીએ આ યાદીમાં કયા-કયા સ્માર્ટફોનનો સમાવેશ થાય છે?

5G ફોન લીસ્ટ 15000 થી ઓછી કિંમત

5G Phone List

5G ફોન લીસ્ટ 15000 થી ઓછી કિંમત
Samsung Galaxy m13 5G Phone

સેમસંગ ગેલેક્સી M13

સેમસંગ ગેલેક્સી M13 બે વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટ 11,999 રુપિયામાં અને 6GB+128GB વેરિઅન્ટ 13,999 રુપિયામાં મળી રહેશે. આ 3 કલર ઓપ્શનવાળા મોબાઈલમાં તમને 5000mAh બેટરી મળશે. તેમાં 50MP+2MP રિયર અને 5MPનો ફ્રન્ટ કેમેરો મળશે. 6.5 ઈંટની HD+ ડિસ્પ્લેવાળો આ મોબાઈલ OCTA CORE પ્રોસેસર પર કામ કરે છે.Samsung Galaxy m13 5G Phone

Redmi Note 10T 5G Phone

રેડમી નોટ 10T

4 જુદા-જુદા કલર ઓપ્શનમાં મળી રહેતો રેડમી નોટ 10T તમને 2 વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટ 12,999 રુપિયામાં અને 6GB+128GB વેરિઅન્ટ 14,999 રુપિયામાં મળી રહેશે. આ સ્માર્ટફોનમાં તમને 48MP+2MP+2MPના ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે ફ્રન્ટમાં 8MPનો કેમેરો મળશે. આ ઉપરાંત તેમાં 6.5 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે, 18Wનું સુપરફાસ્ટ ચાર્જર અને 5,000 mAhની બેટરી પણ મળશે. આ સ્માર્ટફોનમાં પણ તમને OCTA CORE પ્રોસેસર મળશે.Redmi Note 10T 5G Phone
POCO M4 PRO 5G PHONE

પોકો M4 પ્રો

પોકો M4 પ્રો 5G સ્માર્ટફોન તમને ત્રણ જુદા-જુદા વેરિઅન્ટમાં મળી રહેશે. તેમાં 33Wનું ફાસ્ટ ચાર્જર અને 5000mAhની બેટરી પણ મળશે. 4GB+64GB વેરિઅન્ટ 14,999 રુપિયામાં, 6GB+128GB વેરિઅન્ટ 16,999 રુપિયા અને 8GB+128GB વેરિઅન્ટ 18,999 રુપિયામાં ખરીદી શકશો. 50MP+8MPના ડ્યુઅલ રિયર કેમેરા સાથે 16MPનો ફ્રન્ટ કેમેરો મળશે. 6.6 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લેવાળો આ સ્માર્ટફોન 810 OCTA CORE પ્રોસેસર પર કામ કરશે.POCO M4 PRO 5G PHONE

Realme narzo 30 5G Phone

રિયલમી નારઝો 30

આ સ્માર્ટફોન બે જુદા-જુદા વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટના 14,999 રુપિયા અને 6GB+128GB વેરિઅન્ટ 16,999માં વેચાઈ રહ્યો છે. તેમાં 6.5 ઈંચ ફુલ HD+ ડિસ્પ્લેની સાથે 5000mAhની બેટરી મળશે. 48MP+2MP+2MPના ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે 16MPનો ફ્રન્ટ કેમેરો મળશે. આ સ્માર્ટફોન પણ OCTA CORE પ્રોસેસર પર કામ કરશે.Realme narzo 30 5G Phone
Motorola g52 5G Phone

મોટો G51

આ સ્માર્ટફોન 4GB RAM અને 64GB ઈન્ટરલ સ્ટોરેજ વેરિઅન્ટવાળા મોડલની કિંમત 12,999 રુપિયા છે. 20Wના રેપિડ ચાર્જર સાથે 5000mAhની બેટરીથી મોબાઈલ સિંગલ ચાર્જમાં 30 કલાક ચાલશે. તેમાં 6.8 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે. 50MP+8MP+2MPના ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે 13MPનો ફ્રન્ટ કેમેરો પણ મળી રહેશે.

jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates



from Jigar Prajapati BLOGSPOT https://ift.tt/k34q7r9

Post a Comment

0 Comments